કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવો.

Similar Questions

$m$ દળ $v$ વેગથી $PC$ દિશામાં ગતિ કરે છે.તો તેનું કોણીય વેગમાન $O$ ને અનુલક્ષીને કેટલું થાય?

  • [AIEEE 2002]

$x y$ યામ અક્ષના તંત્રમાં એક $1 \,kg$ દળનાં એક દડાને $x$-અક્ષ સાથે $45^{\circ}$ (સમક્ષિતિજ) ના ખૂણે ઊગમ બિંદુંથી $20 \sqrt{2} \,m / s$ ના વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવે છે. પ્રક્ષેપણની $2 \,s$ પછી પ્રક્ષેપણ બિંદુુને અનુલક્ષીને દડાનું કોણીય વેગમાન ($SI$ એક્મો માં) શું થાય? ( $g=10 \,m / s ^2$ લો) ( $y$-અક્ષને શિરોલંબ તરીકે લેવામાં આવેલ છે)

$1\ kg$ નો એક પદાર્થ $2\ ms^{-1}$ જેટલા રેખીય વેગથ ધન $X -$ અક્ષને સમાંતર ગતિ કરી રહ્યો છે. આ ગતિ દરમિયાન ઉગમબિંદુથી તેનું લઘુતમ અંતર $ 12\ cm $ થાય છે, તો આ પદાર્થનું ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ....... $Js$

$x, y, z$ ઘટકો સાથે જેનો સ્થાનસદિશ $r$ અને $p_{ r }, p_{ y },$ $p_{z}$ ઘટકો સાથે વેગમાન $p$ હોય તે કણના કોણીય વેગમાન $l$ ના $X, Y, Z$ અક્ષો પરનાં ઘટકો શોધો કે જો કણ ફક્ત $x-y$ સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર $z$ -ઘટક જ હોય છે.

$m$ દળનો એક કણ એ વેગ $v$ થી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવીને પ્રક્ષિપ્ત ગતિ કરે છે. આ કણ જ્યારે મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે તે સમયે, ગતિની શરૂઆતના બિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય ફેટલું હશે?

  • [AIEEE 2011]